SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪૨ ) પંડિત લાલન પિસ્ટ-વલાદ (છલે અમદાવાદ) તા. ૧-૬-૫૯ પંડિત લાલનજી ( સ્વામી માધવતીર્થ ) પંડિત લાલનને પહેલો પરિચય મને ઈ. સ. ૧૯૦૬ની સાલમાં મુંબઈમાં થયો હતે. તે વખતે મેં તેમનું એક જાહેર ભાષણ સાંભળ્યું હતું. તેમણે યુરોપ અને અમેરિકાની મુસાફરી કરેલ. અને તેમનું વાંચન વિશાળ હતું તેથી અનેક પ્રકારના નવા દષ્ટાંત આપીને સાંભળનારાઓ પાસે પિતાને વિષય સ્પષ્ટ કરી શકતા હતા અને તેથી તેમના ભાષણે કપ્રિય થયા હતા. અમેરિકાના એક પ્રસંગનું વર્ણન આપતાં તેમણે કહ્યું કે “એક ધનાઢય બાઈને સુંદર ગાલીચે તેમની એક નેકર બાઈએ શાહી ઢળીને ડોક ભાગ ખરાબ કર્યો હતો. તેને બળાપ તે શેઠાણી પંડિત લાલન પાસે કરવા લાગ્યા. એટલે પંડિતજી તે બગડેલા ભાગ ઉપર ઉભા રહ્યા અને તે ભાગ દાબી દીધો. ' અને કહ્યું કે “તમારે ગાલીચે ક્યાં બગડ્યો છે?” ટુંકામાં તેના કહેવાને ભાવ એ હતું કે સંસારમાં થોડે વિક્ષેપ થાય તે દાબી દઈને સારે ભાગ લેવાની ટેવ પાડવી જોઈએ. બીજા એક ભાષણ વખતે કેઈએ તેમને પૂછયું કે “ જૈન ધર્મમાં એમ કહેલ છે કે” આ પંચમઆરો કઠણ
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy