SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિતજીની પ્રતિભા ( ૩૨૯ ) પાતળું શરીર, શાંત મુખમુદ્રા કાળ કાને છેાડી શકે છે? એટલે વૃદ્ધાવસ્થાની કરચલીઆ માઢા પર પડેલી હતી, પણ તેની ચાલમાં વીશ વર્ષના યુવાનના ‘ધબકાર ’ હતા. બુઢ્ઢા લાલનના શરીરમાં ૨૫ વષઁના જુવાનને આત્મા મ્હેકતા હતા. ’ એ જુવાન ન્હાતા. ઉમ્મરથી પણ એનાં પ્રત્યેક હલનચલનમાં એક પ્રકારની આપણામાં ઇર્ષ્યા જાગે તેવી ‘ તાજગી ને ચમક હતી. ? એટલે જ પહેલાં દર્શને એ મ્હને રંગીલા લાગ્યા. અને એને ‘ ર'ગીલા ' કહેવામાં ખાટુ' પણ શું છે ? કારણ કે તેના એક જીવનમાં અનેક રગે। ભર્યાં હતા. અને મહારથી દેખાતા સાવ સાદા અને સીધા જીવનપર અનેક પ્રકારની ફીલ્સફીની કૈં કૈં રૂપાળી ભાતા પડેલી હતી. આ મ્હારા ને તેમના પહેલા પરિચય | સ્વભાવે સૌમ્ય અને બહુજ ચિંતનશીલ પ્રકૃતિના, જે ચિંતનનું દાહન આપણને તેમના સામાયિક પરના તાત્વિક વિચારામાંથી સારી રીતે સાપડી શકે છે. અને સમતા પ્રેમીય કેવા ? એક વખત મે પુછ્યુ. " 66 આપ આટલા બધા એ....તામસિક · સાધુની ’ સાનિધ્યમાં કાં રહ્યા છે ? ” જવામ મળ્યા કે ૮ મારા પ્યારા સામાયિક પ્રત્યેના વિચારાની ‘ નક્કરતા ’હું તપાસી
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy