SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૮] શ્રી માલસિંહ વિગ દર્શન. ( કુંવારી કુંવર મારા લાડકા એ રાગ ) ૨ તાત આ તમે શું કર્યું, મુકી બાળક આમ; છત્ર રહિત કરી તેહને, જવાનું શું કામ. રે તાત. ૧ વેલડી વૃક્ષ થકી વધે, જાણે સહુકે લેક; કુર કાળ જબ તે હરે, પામે વેલડી શેક. રે તાત. ૨ માત થકી બાળ સંચરે, જે છે એને આધાર તે વીણ બાળ રહે નહિ, શેક અન્ય ન સાર. રે તાત. ૩ ચંદ્ર વિના જેમ ચાંદની, ધરે શેક અપાર; આપ વિના ત્યમ હું રડું, કહું કેને આવાર. જે તાત. ૪ સૂર્ય વિના જેમ કમલનાં, થાયે ગાત્ર સકેચ; બાળકનું મન તીમ થયું, થાયે અંતર છે. રે તાત. ૫ ચાંદની જોઈ ચકેરિને, ઉપજે ઉન્માદ; આપને દેખી મને થતે, અતી મનમાં નાદ રે તાત, ૬ વાચકનું મન ભેજને, ભીનું મન ધન કામી છે કામને, ત્યમ તુમ ગુણ મન. રેતાત. ૭ ભુખ્યાને અન્નની પરે, લાગે આપ વિગ; દરિદ્રીને રણની પરે, દેખું હાલ સંગ. રે તાત. ૮ ચંદ્ર વિના જેમ રાતડી, જીવ વિનાની દેહ સૌભાગ્ય વિના જીમ નારીને, ત્યમ અંતર નેહ. રે તાત. ૮ સમતાદિ ગુણ સાગર, ગાંભીયદિ અનેક જ્ઞાન દશાની તુલના, દેખું હું નહિ એક. રે તાત. ૧૦
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy