SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પતિજીની પ્રતિભા ( ૩૨૧ ) પંડીત લાલને જૈન સમાજમાં પ્રચલિત એ કૃત્રિમ મર્યાદા તાડીને ધર્મના અનુસરણમાં સૌને સરખા અધિકાર છે એવુ જાહેર કરીને સમગ્ર જૈન સમાજમાં જૂનવાણી માનસ અને આચાર જડતા સામે ખંડ ઉઠાવ્યુ. અને સંધ બહાર રહેવાની હિંમત દર્શાવી ને જૈનસમાજને ઢારવણી આપી. આજકાલ આપણા દેશમાં મહત્તાને કાઈ ખાક્ષેત્રના કાર્ય સાથે જોડવાની વૃત્તિ જણાય છે. એ દૃષ્ટિએ પણ ૫'ડિત લાલને જૈનસમાજ માટે જે કાર્ય કર્યુ છે તે અમૂલ્ય છે. પરંતુ મહત્તાનું માપ કાઇ બહારના ધેારણે કાઢવાનુ હેતું નથી. પડિંત લાલનની મહત્તાનું' ખરૂ' માપ એમના સત્ય પ્રાપ્તિ માટેના અંતરના પ્રયત્નામાં રહેલુ' છે. આપણી પ્રજા જેટલા પ્રમાણમાં આ મહાન સત્ય સમજતી થશે. તેટલા પ્રમાણમાં આપણી સંસ્કૃતીનાં મૂળને સાચવી શકશે. આ માખતમાં પડિત લાલનનુ જીવન આપણી અત્યારની પેઢીને પ્રેરણા દાયક નીવડશે, અબાલાલ પુરાણી, (આ પત્ર લખનારનું નામ છે અખુભાઇ પુરાણી. તેઓ શ્રી અરવિંદ આશ્રમના થાંભલા જેવા છે. તેમણે અનેક પુસ્તક લખ્યા છે. ગુજરાતની પ્રજા તેમના પ્રત્યે સન્માન ધરાવે છે. ) ત ૨૧
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy