SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯૪ ) પંડિત લાલને શકે છે એમની લખવાની ઢબ, કેટલી સુંદર છે એ આપણે જાણીએ છીએ, આત્માવધ કુલકના વિવેચનમાં કેટલું ઉપગી લખાણ છે! એ પુસ્તકમાં મને આમંત્રણ પત્રિકા આપી છે તે પણ જોવા જેવી છે. જ્યારે એમનો સમય હતે તે વખતે એમની પ્રશંસા ચારેકોર થતી હતી. આવા સમાજ સેવક-ધમરત્ન પુરૂષની જીવન નોંધ પ્રગટ થાય એ ઇચ્છવા જોગ છે. આપણે છેલે ભૂપાલ મલ્યા હતા પણ સ્મરણમાં ન હોય આજે નવું પત્ર વ્યવહાર ચાલુ થાય છે, આપ તે ઘણાં જાણીતા અધ્યાત્મી પુરૂષ છે, પ્રણામ સ્વીકારશે એજ. છેટી સાદડી લી. ધર્મબંધુ, ૨૦૧૬ વૈશાખ સુદી ૧ ચંદનમલ નાગેરી અસલ ઉપરથી નક્લ સર વિસનજી ત્રીકમજી નેપીયનસીરેડ મુંબઈ તા. ૨૨-૮-૧૯૧૨ જ્ઞાન પરિભાષાર્થ જીજ્ઞાસુ બંધુરત્ન ભાઈશ્રી ચંદન મલજી નાગોરી. અનેક જયવીર પૂર્વક જણાવવાનું કે આપશ્રી તરફના લઘુ પત્ર (કાર્ડ) તથા પત્ર દર્પણમાં મંગલ દર્શનથી પ્રમોદ, આપશ્રી શ્રાવક ધર્મના આકાર રૂપ શ્રીયુત મેશ્રીમલના મંગલ સમાગમમાં આવ્યા છે જાણે અત્યંત આનંદ. એકવાર વિશેષ આપના લઘુબંધુ લાલનને કઈક વિશેષ નિયમ આપી આભારી કરી શકે એમ હોય તે લાલનને તેમાંથી ઘણું શીખવાનું મલશે, હાલત એમનાં અલ્પ પણ
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy