SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૩] આ પદને મેં આજ સુધી ગુરૂમંત્ર તરીકે શ્રી માલશીભાઈની પુણ્ય પ્રસાદી તરીકે સાચવી રાખેલ છે. જે. જે પ્રસંગે બીજા છ ઉપર કષાય કરજા અને પ્રસંગ આવે છે તે તે પ્રસગે એ પદે મને મિત્ર તરીકે સાવધ કર્યો છે અને જે પ્રસંગે આ રૌદ્ર ધ્યાન કરવાનો સમય આવ્યો છે તે તે પ્રસંગે તેણે ગુરૂ થઈને મારું રક્ષણ કર્યું છે. શ્રી માલશીભાઈના તમામ ઉપદેશે કદાચ ભૂલી જવાય, એમની શીખામણે એમણે શીખવેલા કે-ગાથાઓ કે પદે વિસરી જાઉં તે પણ ” જગત જીવ સબ કર્માધના અચરજ કછુઆ ન લીના, આપ સ્વભાવમેં રે અવધુ સદા મગનમેં રહેના. આ બે લીટીજ ભવસાગર તરવાને નાવ સમાન છે. અંધકારમાં દીપક, સમાન છે. જંગલમાં મંગલરૂપ એકાંતમાં તે ગુરૂની ગરજ સારે છે. સંકટ સમયે મિત્રનું કામ . કરે છે. આd રૌદ્ર સ્થાનના પ્રસંગે સત્સંગનું કામ કરે છે. | મેં તે માલશીભાઈને સાધુપુરુ માન્યા છે. મારા તે પરમ માર્ગદર્શક ગુરૂ હતા. એ શ્રી માલશીભાઈ ન મળ્યા હતા તો હું આજે કયાં હેત ? રમત અને સંગીતને કીડે હતે. સંસાર સાગરમાં ગોથા ખાઈ ખાઈને કયાં રવડતે હેત તે કોણ જાણે 4 ) એ સિધતિ હું કલ્પી શકું છું પણ કલમ દ્વારા ઉતારી શકતા નથી. ચિતા નથી કે ચિતરી શકુ લેખક નથી કે
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy