SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પતિજીની પ્રતિભા ( ૨૩૫ ) તેમના આત્માને પરમ શાંતિ અર્પે. એટલું જણાવીને વિરમું છું. લી. નેહાધીન, સંત ચરણે પાસક, પંડિત જયંતિલાલ જાદવજી ના નેહવંદન સ્વીકારશોજી. ( આ પત્ર લખનારનું નામ છે પંડિત જયંતિલાલ. તેઓ સંસ્કૃત સારું જાણે છે અને આગમન જાણું છે. શ્રીમદ્ રાજચંદ્રના ભક્ત છે અને અજોડ વક્તા છે. ) ૨૨ મુંબઈ તા. ૨૩-૪-૫૯ પૂજ્ય બાપુજી, અથાગ શ્રમ વેઠીને આ ઉંમરે પંડિત શ્રી લાલનનું જીવન ચરિત્ર આપ પ્રગટ કરે છે એ ખરેખર ! યુવાનને પણ શરમાવે એ આપને અથાગ શ્રમ સૌ કૅઈને આપની કર્તવ્ય પાલનતા માટે આપના પ્રત્યે આદર ઉત્પન્ન કરે એવી સત્ય હકીકત છે. મારા કમ ભાગ્યે સ્વ. પંડિતજીની સાથે રૂબરૂ મળવાને પ્રસંગ મને સાંપડ્યો ન હતો છતાં એઓશ્રીની સુવાસ સમસ્ત જૈન આલમમાં પસરેલી હતી. એઓશ્રીએ કરેલ શાસનની પ્રભાવના સૌ કેઇની પ્રશંસા માગી લે છે, આપને આ પ્રયાસ સફળ નીવડે. એવી શાસન દેવ પ્રત્યે અભ્યર્થના. લી. આપનો ગુણાનુરાગી, પ્રેમજી ઉકેડા શાહ ના વંદન,
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy