SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પડિતજીની પ્રતિભા શ્રી પાર્શ્વનાથાય નમઃ ( ૨૨૯ ) ભાવનગર તા. ૩૦-૩-૧૯ સ્મરણીય લાલનમાપુ, દર્શન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ આત્મ લક્ષ્ય ચે. જાણી, ૩૪ અર્જુના જાપ જપ્યાથી લાલનવન એધાણી રે, તને સમજાવે ગુણજ્ઞ શાણા. મન, વચન, કાયાથી ( લાલનમાપુ ) શાંત સ્વભાવી, સમભાવી, સદ્ભાવી એવા માનવ અવતારી, જીવન રહસ્યું ( લાલનમાપુ) અરિહંત પદ્મ ધ્યાતા શંકેા, વહ ગુણ પુજ્જાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે; શ્રી મહાવીર જિનેશ્વર ઉપદેશે. મારૂ અને તારૂ અને હું તું જેમના જીવનમાં નહોતુ, આત્મા અને દેહને ભેદ પાડી વહારિક કાર્યો લાલન શબ્દ સમધી વ્યવહાર કરતા. જાગ્યા અને જગાવ્યા ( લાલનમાપુ ) એ કાણુ છે જે જાગ્યા, જેણે જાગીને જગાડયા. એ કાણુ પડિત જનમ્યા, સદ્બેધ પાઠ દીધા, એ કાણુ વક્તા જનમ્યા, જેણે પ્રવચને સાર કીધા. એ કાણુ છે જે જીવ્યા, કે જેણે જીવીને જીવાડયા. આ રીતે તેમના અંતરના શુદ્ધ પ્રેમ પરીચય કરનારને અનુપમ આનંદ મળતા. વીદાયગીરી લાલનમાપુની, જે જે તેમના સત્સંગમાં આવતા તે તે ભાવીક જનાએ તેમની
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy