SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ લાલન પુષ્પવાટિકા ( ૧૪૭ ) જે માનવ વિચાર કરતા નથી. તે માનવવર્ગના ગણાય પણ તે સાચા માનવ નથી. X X જે માનવ વિચારક મહાપુરૂષને અથવા ધાર્મિક પર પુરૂષને અવતારી પુરૂષને અનુસરે છે તે માનવ છે. * X દર્શનકારા કે ધમવેત્તાએ માનવ કક્ષાથી ઉંચે ડાય છે. વિજ્ઞાનક્ષેત્રમાં સમાધિક્ષેત્રમાં ડાય છે. મનુષ્યને વિચાર કરતા કરાવી તેઓને દુઃખથી મુક્ત કરે છે, અને સુખને માગે વહેન કરાવે છે, × * પૂર્ણ યાગી મહાત્મા અવિદ્યાષ અધ્યાત્મને માગે જગતને ઢારી રહ્યા છે. માનવ માત્રનેા સમુદ્ધાર સાધવા સાધના કરે છે જેથી મનુષ્ય સ્વતંત્ર થઇ મુક્તિ પામી પરમાત્માના સાનિધ્યમાં, સાલેાકયમાં, સાર્ત્મ્યમાં, સાયુજ્યમાં રહી શકે. × X * મહર્ષિ રમણસ્વામી આપણને બ્રહ્મદર્શન કરાવવા કૃપા કરી રહ્યા છે. અને તે ધ્યાનને માગે નહિ પરંતુ આત્મદર્શનને માગે, * × X યથા ચિત્ત તથા વાચા, યથા વાચા તથા ક્રિયા, ચિત્તે વાચી ક્રિયા યાંચ, મહતા મેક રૂપતા,
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy