SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મઢડામાં લાલન નિકેતન ( ૮૩ ). મેઘજીની સહાયતાથી રૂ. ૧૩૬૦૦ ભેગા કર્યા અને તે લાલન સાહેબને સવ. શ્રી મતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆના પ્રમુખપદે પર્સ તરીકે અર્પણ કર્યા. એ રકમ શેઠ નરશી નાગશીની કુ. માં જમા રાખી અને પૂજ્ય લાલન સાહેબ જ્યાં હોય ત્યાં બાર મહીને રૂ. ૨૦૦૦ મેકલવાને ઠરાવ કર્યો એથી હું નિશ્ચિત થયે, એ હકીકત વિસ્તારથી હવે પછી લખીશ.
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy