SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તે તેની અંદર પાણી આવતું નથી અને નાવ પણ ડૂબી જતી નથી, તેમ પાપને આવવાનાં નાળાં બંધ કરવાથી નવાં કર્મ આવતાં બંધ થઈ જાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ વિધયતિધર્મ, બાર ભાવના, સત્તર પ્રકારે સંજમ, બાવીસ પરિસહ જીતવા તે તમામ સાધને નવાં કર્મને આવતાં અટકાવીને સંવરની પ્રાપ્તિ કરાવે છે. આ સંવર ભાવનાની પ્રવૃત્તિ આત્મસ્વરૂપની નિર્મળતા બનાવવામાં બહુ ઉપયોગી છે. માટે હે ચેતન ! લક્ષમાં લઈ ઉપર કહેલી સંવર ભાવનાને અમલમાં મૂકવા ઉદ્યમવત થજે. નવમી નિર્જરા ભાવના આત્માને લાગેલાં કર્મ જર્જરીભૂત કરી દેવાં તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા તપસ્યાના યોગથી વિશેષ પ્રકારે થઈ શકે છે, તેથી આત્મસ્વરૂપને નિર્મળ કરવા માટે નિજેરા ભાવનામાં તપસ્યા કરવાની આવશ્યકતા છે. તે તપના છ બાહા અને છ અત્યંતર એવા બાર ભેદ છે. તે બાર ભેદનાં નામે નીચે પ્રમાણે છે: છ ભેદ બાહ્ય તપના ૧ અનશન કહેતાં ઉપવાસ, છઠ અથવા છમાંથી કેઈપણ વગેરે કરવાં તે. વિનયને ત્યાગ કર. ૨ ઉનેદરિકા કહેતાં બેચાર કે ૫ કાચકલેશ તે વીરાસન આઠ કવલ ઓછું જમવું. વગેરે આસને ઉપર વિધિ ૩ વૃત્તિસંક્ષેપ તે ચૌઢ નિયમ પૂર્વક બેસવું, કાઉસગ ધારવા ઈત્યાદિક. કરવા તથા કેશને લેચ ૪ રસત્યાગ તે છવિગય કરે ઈત્યાદિક.
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy