SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) ખબર પૂછનારા સૌ કાઇ મળશે પરંતુ તારા આત્માની શુ સ્થિતિ છે, એ પૂછનારા વિરલ છે. એ કાઈ હોય તા મહાવ્રતના ધારણ કરનારા મુનિવરાજ છે. તે મુનિવ સંસારને પુષ્ટિ કરનારી વાત ન કરે પરંતુ માનવજીવન પામી તમારે શુ કરવું જોઇએ, શાથી તમારેા જન્મ સફળ થાય, શાથી તમે જન્મમરણનાં દુઃખને કાપી મેાક્ષ મેળવા, તે જ રસ્તા મુનિવરો બતાવશે અને મતાન્યા પછી તારે આત્માના વિકાસ માટે, મેાક્ષ મેળવવા માટે, કયા માગ લેવા જોઈએ,કે જેથી આત્મામાં જરૂર પરીવત ન થાય. જો તે પ્રમાણે હું આત્મા ! તુ નહિ કરે તે ચૌદ રાજલેાકમાં આ જીવ સ્વકર્માનુસાર કયાંયે ઉત્પન્ન થઈ જશે, અને કુટુ ખાદિક પણ ક્યાં વિખરાઈ જશે; તે તું પ્રત્યક્ષ જુએ છે. વળી આ શરીર પણ ત્રણ મિત્રો પૈકીના નિત્ય મિત્ર હોવા છતાં મરણુ વખતે સહાય નહિ જ કરે. તને જદ્દી કાઢી મૂકશે, તારે જરૂર નીકળવુ પડશે. જે શરીર ભાટે અનેક પાપા કર્યાં હશે, નહિ ખાવાના પદાર્થી, અભક્ષ્ય, અનતકાય વગેરે ખાધાં હશે; ખીડી, હાર્કા, ગાંજો વગેરે પીધાં હશે, રાત્રિèાજન, પરદારાગમન વગેરે અકૃત્ય કર્યો હશે, સારા સારા પદાર્થોં ખવરાવી શરીરને ખૂબ પુષ્ટ બનાવ્યુ` હશે, તે તારાં ઓદાયિક ટારીરને એક ઘડીવાર પણ કોઇ ઘરમાં રાખશે નહિ, પરંતુ ભસ્મીભૂત કરશે. શરીરના પરમાણુએ ચૌદ રાજલેાકમાં રહેલા પરમાણુએ તથા ધા વગેરેમાં ભળી જશે. શ્રીપન્નવણુાસૂત્રમાં શરીર પટ્ટમાં કહ્યું છે કે, આ જીવે અનંતાં શરીર મૂકયાં, તે શરીર તમામ ભવનાં વિખરાઈ
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy