SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) ળમાં એટલે સુધી તુ' ખૂચ્ચા છે કે અનંત સુખનુ` કારણુ સભ્યશ્ર્વ રત્ન એકદમ નજીકમાં હાવા છતાં મેળવી શકયા નથી. ” ભાગ્યહીનને ઉત્તમ વસ્તુ હાથમાં આવી શકે જ નહિ. તે આખતમાં શાસ્ત્રકારે કહ્યું છે જે— जह चिंतामणिरयणं, सुलहं नहु होइ तुच्छविहवाणं । गुणविहववज्जियाणं, जीयाणं तह धम्मरयपि ॥ અથ-જેમ તુચ્છ વૈભવવાળા પુણ્યરહિત જીવાને ચિ'તામણિ રત્ન સુલભ ન હાય, તેવી જ રીતે ગુણુરૂપી વૈભવે કરી રહિત જીવાને ધરત્ન પણ સુલભ ન જ હોય. વિવેચનઃ-પુણ્યરહિત જીવા મજૂરી ઘણી કરે. શરીરે કલેશ ઘણા સહન કરે, સ્વદેશ છેડી પરદેશ જાય, ટાઢ, તાપ, ભૂખ, તૃષા વગેરે અસહ્ય કષ્ટો સહન કરે, છતાં તે કષ્ટનો આઠમો ભાગ પણ ધ સાધનમાં કષ્ટ નહિ કરતાં, વ્ય જન્મ ગુમાવે છે. ધર્મ રત્નને મેળવી શકતા નથી, તે આ જીવાની ઘણી જ ઘેલછા મૂર્ખાઇ નહિ તેા બીજી શુ' સમજવું ? જીએ! સુયગડાંગ સૂત્રકાર ઉપદેશ દેતાં શુ બતાવે છે? सबुज्झह किं न बुज्झह, संबोहि खलु पेच्च दुल्लहा । «ા । नो हुवमणति राइओ, नो सुलह पुणरवि जीवियं ॥ અ:-હે ભવ્ય પ્રાણીઓ! તમે એધ પામે, કેમ એ।ધ પામતા નથી ? પરલેાકમાં બધિરત્ન મળવું મુશ્કેલ છે, ગયા રાત્રિ-દિવસે પાછા આવતા નથી અને ધર્મ સાધન કરવાને ચેાગ્ય વિત ક્રીથી મળવુ સુલભ નથી. વિવેચનઃ આ જીવને અનંતાનંત દુઃખા સહન કરતાં અનંત પુટ્ટુગલ પરાવર્તન કાળ સંસારમાં ભ્રમણુ કરતાં સમ્ય
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy