SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન વગેરે ઉત્તમ વસ્તુઓના અથીરજનેના મને રથ, અધિષ્ઠાયક દેવતાઓ પૂર્ણ કરે છે, એમ “વીતરાગ સ્તવની ટીકામાં છે. - ૭૯ ખજૂરી તથા મુંજની પૂંજણીથી ઉપાશ્રયમાં પ્રમાને ન કરવું એમ ગચ્છાચાર પન્ના”માં કહ્યું છે. ૮૦ કૃષ્ણ મહારાજ તથા દુષસહસૂરીના પાંચ ભવ કામપયડી ની ટીકામાં કહા છે. विगत क्षीण सप्तकस्य कृष्णस्य पंचमेभवे ' વિમોરને થયા. नरयाओ नर भवमि, देवो होउण पंचमे भवे। तत्रोचुभो समाणो, बारसमोअममतित्थकरो ॥ દર્શન મેહનીયની સાત પ્રકૃતિને ક્ષય કરી, ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરનાર કૃષ્ણ મહારાજના આગમમાં પાંચ એનું વર્ણન કરેલ છે. (૧) કૃષ્ણ મહારાજને, (૨) નારકીને, (૩) મનુષ્યને, (૪) પાંચમા દેવલોકમાં દેવ, (૫) અમમ તીર્થંકર મહારાજ. તેવી જ રીતે ભાયિક સમ્યકરવી શ્રી દુપસહસૂરી ચહારાજાના પાંચ ભવ આગમમાં કહેલ છે. અને યુગપ્રધાન દુષસહસૂરી મહારાજા એકાવતારી હોવાથી ત્રણ જ લવ કરવાના હોવાથી પાછલા મનુષ્યભવમાં ક્ષાયિક સમ્યકતવ ઉપાર્જન કરેલું સિદ્ધ થાય છે. પાછલા ભવમાં ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરેલ ત્યાંથી ભવ ગણીએ તે પ્રથમ મનુષ્યભવ, બીજે દેવભવ, ત્રીજે દુ૫સહસૂરીને ભવ, થે દેવભવ અને પાંચમો મનુષ્યભવ પાળી ચારિત્રનું આરાધન
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy