SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ભવન નવીન કરાવ્યું. ચારે બાજુથી વાડ કરાવી. એક સરાવર ખાટ્ટાવ્યુ' અને મહાત્સવપૂર્વક એક એકડાને હણ્યા. મિથ્યાત્વી જીવાને તત્ત્તાતત્ત્વ, કૃત્યાનૃત્ય, ખાદ્યાખાદ્યનુ ભાન હાતું નથી. તેનાં વિવેકરૂપી લેાચન મિથ્યાત્વરૂપી અંધકારથી દેખી શકતાં નથી કે હું' આવા પંચેન્દ્રિય જીવાના વધ કરીકઈ ગતિમાં જઈશ? મારું શું થશે ? મારે ઘેાર દુઃખા સહન કરવાં પડશે ઇત્યાદિક શુભ વિચારણા તેવા જીવોને થતી નથી. પેલા બ્રાહ્મણે તે દર વરસે એકેક ખાકડો હણવા માંડયા, તેથી ભારે મજબૂત કમ માંધ્યું અને મનુષ્યભવ હારી બેઠા. ખાંધેલાં કમ ઉદય આવ્યાં જેથી મહા આત્ત ધ્યાનથી મરીને તે જ નારમાં મેટા રેશમવાળા હૃષ્ટપુષ્ટ દેહવાળા અલી એકડો થયા. તેના પુત્ર યૌવન અવસ્થાને પામ્યા. એક કન્યા પરણ્યા. વરસને અંતે દેવીદત્ત પેાતાના આપ જે એકડો થયા છે તેને દ્રવ્ય આપી ખરીદ કર્યાં, મેકડો પેાતાનુ ઘર વગેરે દેખી . પૂર્વની જાતિને સ્મરણુ કરતા અને પૂર્વભવનું સ્વરૂપ વિચારતા થરથર કંપવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે, અરે! મને આ દેવી · પાસે વધ કરવા લાગ્યા છે. હવે હુ શુ કરું ? કયાં જાઉ` ? અને કાણ છેડાવે ' ઇત્યાદિ વિચારથી બહુ ભયભીત થયા. એમ કરતાં વધ કરવાના દિવસ આવ્યે તે દિવસે મહાત્સવપૂર્વક તેને ચલાવવા માંડયા; પણ તે ચાલતા નથી. મરવું ગમતું નથી, જેથી એક પગલું પણ આગળ ભરતા નથી, લોકોએ ખૂબ તાડનાપૂર્વક માર માર્યો, અલાત્કારથી વધસ્થાને લઈ જવાતા મેકડો શરણુરહિત નિરાધાર થયે છતા એ એ શબ્દ ખેલી રહ્યો છે. એવા અવસરે
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy