SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૨૮ ) જોઈ૦ ૫ દિન ઊગે દિન આથમે, ન વળે કોઈ દિન પાછે રે; અવસર કાજ ન કીધેલું, તે। મનમાં પસ્તાશેા રે. જોઈ ૩ લાભ લગે લખ વ'ચીયા, તે પરધન હરી લીધાં રે; કૈડે ન આવે કાઈ ને, કેડે રહ્યાં કર્મ કીધાં રે. જોઈ૦ ૪ માતા ઉત્તર ઊધા રહી, ક્રોડી ગમે દુઃખ દીઠાં રે; ચેાનિ જન્મ દુ:ખ જેહુવા, તે તુજ લાગે છે મીઠાં ? હા ! હૈ ! ભવ એળે ગયા, એકે અથ ન સાધ્યા રે; સદ્ગુરુ શીખ સુણી ઘણી, તે પણ સવેગ ન વાળ્યેા ૨. જોઈ૬ માન મને કોઈ મત કરી, યમ જીત્યા નહી કાણે રે; સુકૃત કાજ ન કીધેલું, એ ભવ હાર્યો કે તેણે રે, જોઈ છ જપ જગદીશના નામને, કાંઈ નિશ્ચિતા તું સૂવે રે; કાજ કરે અવસર લહી, સવી ટ્વિન સરિખા ન હેાવે ૨. જોઈ૦ ૮ જગ જાતે જાણી કરી, તિમ એક ક્રિન તુજ જાવા રે; કર કરવા જે તુજ હવે, પછી હાથે પસ્તાવા રે, જોઇ તિથિ પર્વ તપ નહિં કર્યાં, કેવળ કાયા તે પાષી રે; પરભવ જાતાં જીવને, સબળ વિષ્ણુ કિમ હેાશે રે. જોઈ ૧૦ સુણ પ્રાણી પ્રેમે કરી, લબ્ધિ લઈ જિનવાણી રે; સબળ સાથે સંગ્રહા, એમ કહે કેવળ નાણી રે. જોઈ૰૧૧ ૧૫. શ્રાવકને હિતશિક્ષાની સજ્ઝાય ચેત ચેત ચેત પ્રાણી, શ્રાવક કુળ પાયા; ચિંતામણિસે દુલ ભ, મનુષ્ય ભવ પાયે. ચેત ચેત ચેત પ્રાણી (ટેક) ૧ માયામે મગન થઈ, સારા જન્મ ખેાયા; સુગુરુ વચન નિર્માંળ નીરે, પાપ મેલ ન ધાયે. ચૈત૦ ૨ છિન્ન છિન્ન છિન્ન ઘટત આયુ, જ્યું અંજલિ જળમાંહી; યૌવન ધન માલ મુલક, સ્થિર ન રહેશે કાંઈ, ચેત॰ ઢ
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy