SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧૩ ) સિંહ પરે એક ધીર સ'યમ ગ્રહી, આયુ અહે તેર વરસ પૂણું પાળી; પુરી અપાપાયે નિષ્પાપ શિવવહુ વર્ષોં, તિહાં થકી પર્વ પ્રગટી દીવાળી. આ ૩ સહસ તુજ ચઉદ મુનિવર મહાસ`યમી, સાહુણી સહસ છત્રીસ રાજે; માતગ સિદ્ધાયિકા વર સુરી, સકળ તુજ ભવિકની ભીતિ ભાંજે આ૦ ૪ તુજ વચન રાગ સુખસાગરે ઝીલતા, પીલતા માહ મિથ્યાત્વ વેલી; આવીએ ભાવીએ ધમ પથ હું હવે, દીએ પરમપન્નુ હાય ઍલી આ ૫ સિદ્ધ નિર્શીરો, જો હૃદયર મુજ રમે, સુગુગુલીહ અવિચલ નિરીહે; તા કુમત ર્ગ માતંગના જૂથથી, મુજ નહિ કેઈ લવલેશ ખીહા. આ૦ ચરણુ તુજ શરણમે ચરણગુણનિધિગ્રહ્યા, ભવતરણ કરણ ક્રમ શમ દાખા; હાથ જોડી કહે જસવિજય મુધ ઈશ્યુ, યક્ષ દેવ નિજ ભુવનમાં દાસ રાખો. આ૦ ૭ ૨૪. શ્રી મુનિસુવ્રતસ્વામી સ્તવન (વીરજિંદ જગત ઉપકારીએ રાગ) મુનિસુવ્રત જિન અધિક દિવાજે મહિમા મહિયળ છાજેજી; ત્રિજન્મ વ‘દ્વિત ત્રિભુવન સ્વામી ગિરૂ ગુણનિધિ ગાજેલ.
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy