SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૩) એ ગિરિ ! ફાગણ સુદ દશમી દીને લ૦ છે લલ કીધે એ કમને ઘાત છે એ ગિરિ, ૮રિષભ વંશી નૃપતિ ઘણા છે લ૦ છે લલહે ભરત અંગજ કેઈ પાટ છે એ ગિરિ છે સિદ્ધાચળ શ્રેણે ચડયા છે લ૦ છે લલો રોપ્યા ધર્મના ઘાટ છે એ ગિરિ, ૯ છે નારદ એકાણું લાખશું છે લ૦ છે લલ રામ ભરત ત્રણ કરોડ છે એ ગિરિ | વીશ કરોડ શું પાંડવા છે લ૦ છે લલો દેવકી સુત ખટ ઘેડ છે એ ગિરિ ૧૦ | હરિનંદન દેય વંદીએ છે લ૦ મે લલહે સાંબ પ્રદ્યુમ્ન કુમાર છે એ ગિરિ | કરોડ સાડી આઠ સાથે થયા લ૦ મે લલહો શિવ સુંદરી ભરથાર છે એ ગિરિ. ૧૧ મે થાવચા સુત સંજમી છે લવ છે લલા સહસ શું અણસણ કીધ છે એ ગિરીછે નેમિ શિષ્ય નંદિખેણુજી છે લ૦ મે લલહે અજિતશાંતિ સ્તવન કીધ એ ગિરિ૦ ૧૨ સુવ્રતશેઠ મુણદર્શ છે લ૦ મે લલહે શુક પરિવ્રાજક સીધ છે એ ગિરિ ! પંચસયા સેલિંગ સૂરિ છે લ૦ | લલહે મંડકમુનિ સુપ્રસિદ્ધ છે એ ગિરિ ૧૩ સિદ્ધાચળ વિમળગિરી છે લ૦ મે લલહે મુક્તિનિલય શિવ ઠામ છે એ ગિરિ૦ છે શત્રુજ્ય આદિ જેહનાં છે લ૦ છે લલહે ઉત્તમ એકવીશ નામ છે એ ગિરિ૦ ૧૪ ભવસાગર તરીએ જેણે એ લ૦ મે લલહે તીરથ તેહ કહેવાય એ ગિરિ છે કારણ સકળ સફળ હવે લ૦ છે લલો આતમવિરજ હોય છે એ ગિરિ૦ ૧૫ | તીરથ થંભ એ જૈનને લ૦ મે લલહો શિવમંદિર પાન છે એ ગિરિ૦ છે ખીમાવિજય ગુરુથી લહે લ૦ ૫ લલહે સેવક જીન ધરે ધ્યાન છે એ ગિરિ૦ ૧૬ઈતિ.
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy