________________
(૩૦o ) દેવગુરુને ધમ તે એહમાં, દે તીન ચાર પ્રકાર. ભવિ. ૧૧ મારગદેશક અવિનાશીપણું, આચાર વિનય સંકેતજી; સહાયપણું ધરતા સાધુજી, પ્રણમે એહીજ હેતે. ભવિ. ૧૨ વિમળેશ્વર સાનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધેજી; પવિજય કહેતે ભવિપ્રાણ,નિજ આતમ હિત સાધે. ભવિ. ૧૩
૧૨. શ્રી વિશ સ્થાનકનું સ્તવન હાંરે મારે પ્રણમું સરસવતી માગું વચન વિલાસ જો, વિશે રે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લોલ; હારે મારે પ્રથમ અરિહંત પદ લેગસ્ટ ચાવીશ જે, બીજે રે સિદ્ધ સ્થાનક પનર ભાવશું રે લોલ, હરે મારે ત્રીજે પવયણશું ગણશે લેગસ સાત જે, ચઉથે રે આયરિયાણું છત્રીસને સહી રે લોલ; હાંરે મારે ઘેરાણું પદ પાંચમે દશ ઉદાર , છઠ્ઠું રે ઉવજઝાયાણું પંચવીશને સહી રે લોલ. હાંરે મારે સાતમે લોએ સવ્વ સાહુ સત્તાવીશ જે, આઠમે નમે નાણસ પંથે ભાવશું રે લોલ; હવે મારે નવમેં દરિશણ સડસઠ મનને ઉદાર , દશમે ન વિણયસ્સ દશ વખાણીએ રે લેલ. ૩ હાંરે મારે અગીઆરમે નામે ચારિતસ્સ લેગસ્સ સત્તર જે; બારમે નમે બંભર્સ નવગુણે સહી રે લોલ, હરે મારે કીરિયાણું પદ તેરમે વળી પચવીસ જે, ચઉમે નમે તવસ્સ બાર ગુણે સહી રે લોલ. હારે મારે પંદરમે નમે શેયસ અઠ્ઠાવીસ જે, નમો જિણાણું ચઉગ્લીશ ગણશું સેળભે રે લોલ;