SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫) મિ| પ્રા. | ચામું છે ૧૩વળીય વિશેષે ચારિત્ર કેરા અતિચાર આલઈએ . વીર જિનેશર વયણ સુણને પાપ મેલ સવી ધાએ રે પ્રાચા છે ૧૪ | ઢાળ ૨ જી . (પામી સગર પસાયએ દેશી). પૃથ્વી પાણી તેઉ છે વાયુ વનસ્પતિ છે એ પાંચે થાવર કહ્યા એ છે ૧ કરી કરસણ આરંભ છે ખેત્ર જે ખેડીયાં કુવા તળાવ ખણાવિયાએ ૨ છે ઘર આરંભ અનેક ટાંકા ભેંયરાં છે મેડી માળ ચણાવિયાએ રે ૩ લીંપણુ ગૂંપણ કાજ છે એણપરે પરેપરે છે પૃથ્વીકાય વિરાધીયાએ પાક ધયણ નાહણ પાણી છે ઝીલણ અપકાય છે તિ ધેતિ કરી દુહવ્યાએ . પ . ભાઠીગર કુંભાર લોહ સેવનગરા છે ભાડભુંજા વિહાલાગરાએ છે ૬ તાપણુ શેકણ કાજ વસ નિખારણ છે રંગણ રાંધણ રસવતીએ છે ૭. એણ પરે કર્માદાન છે પરે પરે કેળવી તેઉ વાયુ વિરાધીયાએ છે ૮ વાડી વન આરામ છે વાવી વનસ્પતિ છે પાન ફૂલ ફળ ચૂંટિયાએ છે ૯પંખ પાપડી શાક શેક્યાં સૂકવ્યાં છેદ્યાં છુંઘાં આથીયાંએ છે ૧૦ | અળશી ને એરંડો ઘાણી ઘાલીને ! ઘણા તિલાદિક પીલીયાએ છે ૧૧ છે ઘાલી કેલુ માંહે ! પીલી શેલડી છે કંદમૂળ ફળ વેચીયાએ છે ૧૨ . એમ એકેદ્રીજીવ છે હણ્યા હણવીયા હણતાં જે અનુતે મુજ મિચ્છામિ દુક્કડં એ ૧૪મા ક્રમી સરમિયા કીડા દિયાએ છે ૧૩ છે આ ભવ પરભવ જેહ છે વળીય ભ વે છે ગાડર ગાંડેલા છે એળ પૂરા અળશિયાએ છે ૧૫
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy