SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૪ ) જુઓ ! ધવળશેઠે મહાપુણ્યશાળી, અહાનિશ નવપદનુ ધ્યાન કરવાવાળા શ્રીપાલરાજાની લક્ષ્મી લઇ લેવા માટે બૂરું ચિંતવ્યું, અને વળી શ્રીપાળને સમુદ્રમાંનાખવા પ્રપંચ રચ્યા, સમુદ્રમાં નાખ્યા, રાજા સિદ્ધચક્રજીના ધ્યાનથી મીન ઉપરચઢી સમુદ્ર બહાર નીકળ્યા. અંતે પાપના ઉત્ક્રય થવાથી ધવળશેઠ જ સાતમા માળથી નીચે પડયા, મરીને સાતમે નરકે ગયા. ખીજાનું ભૂરું ચિંતળ્યાથી સુખી કયાંથી થવાય ? આ હકીકત શ્રીપાલચરિત્રમાં છે. વળી એક શેઠે તેના નાકરને દુઃખી કરવા ઘણા ઉદ્યમ કર્યાં, પરંતુ તે નાકરનું પુણ્ય પ્રમળ હતું, જેથી ચંડાળ પાસે મરાવવા ખાનગી દાવપેચ કર્યાં છતાં ચંડાળે તેને છોડી મૂકયેા. બીજીવાર ઝેર આપવાના બદાબસ્ત કર્યો, ત્યાં ઝેર તા દૂર રહ્યું પરંતુ ઝેરને બદલે તે શેઠની પુત્રી પરણ્યા. ત્રીજી વખત મારી નાખવા દાવપેચ રચ્યા, ત્યાં તે શેઠનેા જ પુત્ર મરાઇ ગયા. શેઠે જેટલું જેટલું તેનુ' અવળુ' ચિંતવ્યું તેટલું તેટલું તેના પુણ્યના પ્રભાવથી સવળું થયું. છેવટે તે શેઠ પુત્રના મરણુથી બહુ દુ:ખ થવાને લીધે મરણ પામી નરકે ગયા. એટલે તે નાકર શેઠના જમાઈ હાવાથી તમામ મિલક્તના માલિક થયા. વળી ધન આ ભવ પરભવ વગેરેમાં દુ:ખદાયી છે. તેના ઉપર અધ્યાત્મ કલ્પદ્રુમના શ્લેાક વાંચી વિચાર કરજે. यानि द्विषामप्युपकारकाणि, सर्पोन्दुरादिष्वपि यर्गतिश्च । शक्या च नापन्मरणामयाद्या, इन्तुं धनेष्वेषु क एव मोहः ॥ અઃ—જે પૈસા શત્રુને પણુ ઉપકાર કરનાર થઈ
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy