SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) मज्जणघराओ पडिणिक्खमइ जेणे व जिणधरे तेणेव उवागच्छइ. जिणघरं अणुपविसइ अणुपविसायित्ता आलोए जिणपडिमाणं पणामं करेइ लोमहत्थयं परामुसइ एवं जहा सुरियाभो, जिणपडिमाउ अच्चेइ तहेव भाणियव्वं । जाव धुवं डहइ धुवं डहयित्ता वामंजाणुं अंचेइ अंचेइत्ता दाहिजाणुं धरणितलंसि निहट्ट तिखुत्तो मुद्धाणं धरणितलंसि निवेसइ निवेसइत्ता ईसि पच्चुणमइ करयल जाव कट्ट एवं वयासी नमुत्थुणं अरिहंताणं भगवंताणं जावसंपत्ताणं वंदइ नमसइ जिणघराओ पडिनिखमइ. અથર–તે વારે તે દ્રોપદી રાજકન્યા જ્યાં નાન મજજન કરવાનું ઘર છે ત્યાં આવે, મજન ઘરમાં પેસે, સ્નાન કરીને કર્યું છે બલિકર્મ એટલે પૂજાનું કાર્ય જેણે અર્થાત્ ઘર દેરાસરમાં પૂજા કરીને કૌતુક કહેતાં તિલકાદિ, મંગલ દધિચક્ષતાદિ તેમ જ પ્રાયશ્ચિત્ત એટલે સ્વપ્નાદિને ઘાત કર્યો છે. જેણે એવી શુદ્ધ ઉજજવલ જિનમંદિરને ગ્ય સારાં વસ્ત્ર પહેરીને, સ્નાનઘરમાંથી નીકળે, જીહાં જિનઘર છે, ત્યાં આવે, જિનઘરમાં પેસે, જિનપ્રતિમાને દીઠે કે પ્રણામ કરે, પછી મેર પીંછી ગ્રહણ કરે. ગ્રહણ કરીને જેવી રીતે સૂર્ય દેવતાએ રાયપણું સૂત્રમાં જિનપ્રતિમાને પૂજ્યાને અધિકાર છે, તેમ સઘળો વિધિ જાણ તે સૂર્યાભને અધિકાર જ્યાં સુધી ધૂપ દહે ત્યાં સુધી કહે, પછી નમુથુણું વગેરે જાણવું. આથી સ્પષ્ટ થાય છે કે દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી છે. રાયપણું સૂત્રમાં સૂર્યાભ
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy