SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૦) હું જીનેશ્વર ! આપની મૂતિ, જેના નેત્ર માગમાં પડી અર્થાત્ જેઓએ દીઠી તે જીવાનું સંપૂર્ણ કાર્ય થયું ને કયું કર્યું' કાર્ય કરવામાં સમથ નથી અર્થાત્ તમામ કાર્યને કરવામાં સમથ છે. તમારી મૂર્તિ જગતની મહાપીડા તેને દૂર કરનારી તથા જીવાને આનંદ આપનારી તથા ઇચ્છિત દાન આપવામાં કલ્પવૃક્ષની વેલડી સમાન તથા અમૃતને ઝરનારી તથા સંસારસમુદ્ર તરવાને માટે નિરંતર મજબૂત નૌકા સમાન છે, અર્થાત્ તમામ વાંછીત ફૂલને આપનારી જાણવી. ૧૨. न चक्रिशक्रादि पदं समीहे, त्वदाज्ञया हीनमहं निरीह । रङ्कत्वमप्यस्तु भवान्तरेऽपि स्वामिंस्त्वदाज्ञा वशवर्तिनो मे ॥१३॥ હું પરમાત્મા ! તમારી આજ્ઞાથી હીન, એવા ભવાંતરે હું' ચક્રવર્તિ તથા ઈન્દ્રના પત્રને પણ ઇચ્છતા નથી, છેવટ રકપણું ભલે થાઓ, પરંતુ તમારી આજ્ઞા જ મારુ કલ્યાણ કરનાર છે. ૧૩. नाभ्यर्थये स्वर्गसुखं न मोक्षं न नरश्रियम् । सदा त्वत्पादपद्मानि वसन्तु मम मानसे || १४ || હે ત્રણ જગતના નાથ ! મારા મનને વિષે તમારા ચરણ રૂપી કમલા સદા વસે; જેથી હુ સ્વર્ગના સુખને ઇચ્છતા નથી, ન મેાક્ષ ન નરશ્રીયં વગેરે કાંઈ માગતા નથી તમામ તમારા ચરણ કમલની સેવામાં રહેલુ છે. ૧૪. चिन्तामणिः सुरतरुः सुरधेनुकाम कुम्भौ सुराश्रनिखिलामयि सुप्रसन्नाः जाताः स्वयं प्रबलसाधनयंत्रिता वा, त्वदर्शनेन भवसन्तति दुर्लभेन || १५ ||
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy