SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી જિતેન્દ્રાગમ–વિવિધ–વિષયરૂપ–ગુણુ–સ‘ગ્રહ ૩ અભયદાન-શરણે આવેલાનું રક્ષણ કરવુ કાઇપણ જીવને મરણના ભયથી અચાવી લેવા તે. ૪ ઉચિતદાન-વ્યવહારથી જે સંબધીઓને અપાય તે. ૫ કીર્તિદાન—જે દાનથી જગતના લેાકેા વખાણ કરે, જે દાનને જગતના લેાકેા જોઇ શકે તે. દાનનાં પાંચ ભૂષણા ૧ પાત્રને દેખી દાતારની આંખમાં હર્ષના આંસુ આવે તે. ૨ પાત્રને ઢેખી દાતારની રામરાજી વિકસ્વર થાય. ૩ પાત્રને દેખી બહુમાનની લાગણી ઉત્પન્ન થાય. ૪ પાત્રને દેખી તેમની અનુમેાદના કરે. ૫ પાત્રને દેખી મીઠા વચનેાથી ખેલાવે. દાનનાં પાંચ દૂષ્ણા ૧ દાન આપવાંમાં જરાપણુ આદર જાય નહિ. ૨ દાન આપતાં વિલંબ કરે. ૩ દાન આપતાં કડવાં વચન મેલે. ૪ દાન આપતાં માઢું ચડાવે, ૫ દાન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે. સાત ભયાનાં નામ ૧ આલેકભય, ૨ પરલેાકભય, ૩ આદાનભય, ૪ અકસ્માતભય, પ આજીવિકાલય, ૬ મરણભય અને છ અપયશભય,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy