SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણુ-સ‘ગ્રહ ૯ બળદેવનાં નામ—૧ અચલ, ૨ વિજય, ૩ સુભદ્ર, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આનંદ, છ નંદન, ૮ રૂપ (રામ) અને ૯ રામ (ખલદેવ ). ૫૦ ૯ પ્રતિવાસુદેવનાં નામ—૧ અગ્રીવ, ૨ તારક, ૩ મેરક, ૪ મધુ, ૫ નિશુભ, ૬ મહીન્દ્ર, છ પ્રહ્લાદ, ૮ રાવણ અને હું જરાસંધ, એ પ્રમાણે ૨૪+૧૨+૯+૯+=૬૩ શલાકાપુરુષા થાય છે. ૬૩ શલાકાપુરુષના માતા-પિતા–જીવ વગેરે ૬૩ શલાકાપુરુષના પિતા પર—ખલદેવ અને વાસુદેવના પિતા એક જ હેાય છે. એટલે હું એછા. તેમજ શાંતિનાથ, કુંથુનાથ અને અનાથ એ ત્રણ તીર્થંકર અને ચક્રવર્તી હતા. તેથી એ ત્રણ ઓછા એટલે કુલ ૧૨ ઓછા થવાથી ૫૧ થાય, જ્યારે મહાવીરસ્વામીના ગર્ભ પરાવત્તનની અપેક્ષાએ માતપિતા એ ગણીએ તેા પર પિતા થાય. ૬૩ શલાકાપુરુષની માતા ૬૧—શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણ તીથંકર તથા ચક્રવત્તી હાવાથી ૩ ઓછા કરવાથી ૬૦ થાય. જ્યારે મહાવીરસ્વામીના ગર્ભપરાવત્તનની અપેક્ષાએ એ માતા થયા તેથી ૬૦+૧=૬૧ થાય. ૬૩ શલાકાપુરુષના શરીર ૬૦—શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એક જ ભવમાં તીર્થંકર અને ચક્રવર્તી થવાથી ૩ એછા ગણવાથી ૬૦ શરીર થાય. ૬૩ શલાકાપુરુષના જીવ પ૯—ત્રણ તીથ'કરા (૧૬૧૭–૧૮ મા ) તીથ કર તથા ચક્રવર્તીપદ પામ્યા તેથી તે ત્રણ
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy