SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંપ્રહ ૧૫ અનિસૃષ્ટ-સહીયારાની વસ્તુ એક-બીજાની અનુમતિ વિના આપે તે. ૧૬ અધ્યપૂરક-સાધુ-સાધ્વીનું આગમન સાંભળી તેના માટે પોતાને માટે પકાવવા આપેલમાં વધારે રંધાવે તે. આ સેળ દેશે ગૃહસ્થથી લાગે. રસેળ ઉત્પાદન (લેનારથી લાગે તે) – ૧ ધાત્રીષ–ગૃહસ્થના બાળકને રમાડીને આહાર લે તે. ૨ દૂતીષ–સંદેશે કહીને આહાર લે તે. ૩ નિમિત્તદોષ–નિમિત્ત પ્રકાશી આહારાદિ લે તે. ૪ આજીવદેશ–જાતિ-કુલ જણાવી આહારાદિ લે તે. ૫ વની૫કદાષ-શ્રમણ, બ્રાહ્મણ, તાપસ, અતિથિ કે કૂતરાઓના ભક્તોની સામે આહારાદિ માટે સાધુ પણ પિતાને તેને તેને હું પણ ભકત હતએમ જણાવી આહારાદિ મેળવે તે. ૬ ચિકિત્સાદેષ–ઔષધ વગેરે વૈધું બતાવી આહાર લે તે. ૭ ક્રોધદેષ ક્રોધ કરી, ભય દેખાડી આહાર લે તે. ૮ માનદેષ–અભિમાન કરી આહારાદિ લે તે. ૯ માયાદેષ-માયા-કપટ કરી આહારાદિ લે તે. ૧૦ લોભષ–મને ભિષ્ટ આહારદિને મેળવવાના લેશે ઘણાં ઘરમાં ફરનારને લાવેલ આહાર તે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy