SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પર અનાચારે ૨૭ ૨૧ ચિકિત્સા-શરીરના રોગની ચિકિત્સા-ઢવા કરાવવી ન કહ્યું. ૨૨ વાહણાયાય–( ઉપાન યાત )—પગરખા પહેરવા ન ક૨ે. ૨૩ સમારભી ચ જોઇણા-અગ્નિના આરંભ-સમારંભ કરાવવા ન ક૨ે. ૨૪ સિજજાયરપિંડ ( શય્યાતરપિ's )-જે ગૃહસ્થે રહેવા માટે મકાન આપેલ હોય ત્યાંથી આહાર લેવા સાધુને ન ક૨ે, ૨૫ આછદિ માંચા ઉપર એસવુ ન ક૨ે. ૨૬ ગિહિંતર નિસન્ના-( ગૃહાંતર નિષિદૅન ) ગ્રહસ્થના ઘરે એસવું કે રહેવું ન કલ્પે. ૨૭ ગાયસુવદ્રાણિ ય-શરીરે પીઠી ચાળવી, મેલ ઉતારવા ન ક૨ે ૨૮ ગિહિણા વેયાવડિય-ગૃહસ્થની સેવા લેવી—દેવી ન કલ્પે. ૨૯ આજીવવત્તીયા-પેાતાનુ કુળ કે જાતની ઓળખાણુ આપી ભિક્ષા લેવી તે ન કલ્પે ૩૦ તત્તાનિવુભાઇત્ત–ઉકાળ્યા વિનાનું કે ચાહુ’ઉકા ળેલ પાણી લેવુ' ન ક૨ે. ૩૧ આઉર-સરાણિ ય-મુશ્કેલીમાં કાઇનુ શરણુ ઇચ્છી દ્વીનતા કરવી ન પે. ૩૨ મૂલયે-મૂળા ન કહ્યું. ૩૩ સિંગબેરે-આદું ન ક૨ે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy