SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પર અનાચાર પ્રવૃત્તિ તથા અકુશલથી નિવૃત્તિ કરવી તે. એ આઠથી સંવરધરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે. અને તે ધમ પુત્રનુ પાલનપાષણ થાય છે, માટે તે પ્રવચનમાતા કહેવાય છે. ૧ જીયોસમિતિ—યતનાપૂર્વક યુગ માત્ર ( ા હાથ ) ભૂમિને દષ્ટિથી જોતાં ઉપયેગ રાખી સજીવભાગના ત્યાગ કરીને ચાલવું, તે ૨ ભાષાસમિતિ—સમ્યક્ પ્રકારે નિર્દોષ ભાષા એલવી તે. ૩ એષણાસમિતિ—સિદ્ધાન્તમાં કહેલી વિધિ પ્રમાણે ૪૨ દ્વાષરહિત આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવું તે. ૪ આદાન–નિક્ષેપણાસમિતિ—વ-પાત્ર આદિ ઉપકરણાને જોઇ-પ્રમા લેવાં, મૂકવાં તે. ૫ પારિષ્ઠાપનિકાસમિતિ—જીવાથી રહિત ભૂમિ જોઇને તથા પૂજીને વિધિપૂર્વક મળ-મૂત્રાદિકના ત્યાગ કરવા તે. ૬ મનાગુપ્તિ—મનને સાવદ્યમાગના વિચારમાંથી રાકવું, અને સમ્યક્ વિચારમાં પ્રવર્તાવવું તે. ૭ વચનગુપ્તિ—સાવદ્ય વચન ન ખેલવુ` અને નિરવદ્ય વચન ખેલવુ' તે. ૮ કાયગુપ્તિ—કાયાને પાપમાગ થી રાકી નિરવદ્ય ક્રિયામાં જોડવી તે. પર અનાચાર ૧ ઔદ્દેશિક—સાધુના માટે કરેલ સાધુને ન ક૨ે, ૨ કીત—વેચાતુ લાવેલ હાય તા ન કલ્પે,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy