SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચય ( શિયળ )ની નવ વા ૫ પાંચમા મહાવ્રતની પાંચ (૨) રૂપ, (૩) રસ, (૪) ગંધ અને (૫) મૂર્છા ન રાખવી. ૨૩ ભાવના (૧) શબ્દ, સ્પર્શ એ પાંચ ઉપર પાંચ આચાર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યોચાર એ પાંચ આચારી છે. ૧ જ્ઞાનાચારજ્ઞાન ભણે-ભણાવે, જ્ઞાન, જ્ઞાનનાં સાધના અને જ્ઞાનની આશાતના ન કરે. ૨ દર્શાનાચાર-દર્શન એટલે સમ્યક્ત્વ, શ્રહા. દેવ-ગુરુભ્રમમાં દૃઢ શ્રદ્ધા રાખવી તે. તેઓની આશાતના ન કરવી. ૩ ચારિત્રાચાર-ચારિત્ર એટલે સંયમ, મન-વચનકાયાથી ચારિત્રમાં સ્થિર રહેવું; અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવુ. વિરાધના ન કરવી તે. ૪ તપાચાર-છ પ્રકારે બાહ્ય તપ અને છ પ્રકારે અભ્ય તર તપ કાઈપણ જાતની અભિલાષા વિના કૈવલ કમની નિર્જરા માટે જ કરવા તે. ૫ વીર્યાચાર-જ્ઞાન-દન-ચારિત્ર અને તપ આદિ આચારામાં મન-વચન-કાયાના મળના ઉપયાગ કરવા. આત્માના મળને ગેાપવવું નહિ. બ્રહ્મચર્ય (શિયળ) ની નવ વાડે નહિ-હ-નિસિન્નિ-ચિ-કાતર-પુત્રીજિયે શનિ 1 अइमायाहार - विभूसणा य नव નમવેર-નુત્તીો ।।
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy