________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ કહે પ્રભુ તે ફલ તેનેજ, ધર્મ દુવિધ કહું સંત, પ્રથમ ચોમાસું તિહાં કરીછે, વિચરે સમતાવત. ૧૧ ઉતરતા ગંગાનદીજી, સુરત સહ ઉપસર્ગ સંબલ કંબલ વારીએજી, પૂર્વ ભવે વર્ગ. ૧૨ ચંડકેશી સર કીજી, પૂર્વે ભિક્ષુ ચારિત્ર, સચી નયન સુધારસેજ, હવે મ મંખલી પુત્ર. ૧૩ નદી તીરે પ્રતિબિંબીયા, જિનપદ લખણ દીઠ સામુદ્રિક જોઈ કહેજી, ઈન્દ્ર થયે મન ઈ. ૧૪ સંગમ સુર અધમે કર્યો છે, બહુ ઉપસર્ગ સાંત, દેશ અનાજ સંચર્યોછે, જાણ કર્મ મહંત. ૧૫ યંતરીત સહે સીતથીજી, લેકાવધિ લહે નાણું પૂર્વકૃત કર્મો નડયાજી, જેહના નહી પરમાણુ ૧૬ ચમાર સરણે રાખીએજી, સુસુમારપુરી ધરી ધ્યાન, અનુક્રમે ચંદનબાલિકાજી, પ્રતિલાલે ભગવાન, ૧૭ કને ખીલા ઘાલીયાજી, ગેપ કરે ઘર કમ; વિદ્ય તે વલી ઉગારીયાજી, સહી વેદના અતિ મર્મ. ૧૮ વર્ષ સાડાબાર લગેજી, કમ કર્યો સવી જેર; ચઉવિહાર તપ જાણવુંછ, નીત કાઉસગ્ન જીમ મેર. ૧૯ હવે ત૫ સંકલન કર્યું છે, જે કીધા જિનરાય, બેઠા તે કદીએ નહીછ, ગાય દુહીકાસન ઠાય. ૨૦
સ મા