SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમમાં જીવનસ્થાની નિર્મળ સીડી ૩૩૩ ધાર્મિક બેધ મત્યે પણ તમે ચાર બહેનેએ શું મંત્રણ કરી એ મને ન સમજાયું. પ્રેમીલાબેન કાતા ! એ મંત્રણા આવતા પર્યુષણની આરાધના માટેની હતી. કાન્તા–એમાં વળી આરાધનામાં શું વિચારણા કરવાની? પર્યુષણમાં બે વખત માણસે પ્રતિક્રમણ કરે અને બપોરે નવરાશના ટાઈમે સોગઠાબાજી ખેલે, આનંદ કરે અને જે કરી શકે તે ઉપવાસ કરે એજ ને? પ્રેમીલા–અરે બેન કાન્તા! પજુસણમાં ગઠાબાજી ગંજીપે અગર કેઈબી જાતની રમત કરીને કર્મ નજ બંધાય. એ તે ધર્મની જ આરાધનાના દિવસો છે. કાન્તા–એ તે ઠીક, પણ એમાં પેલું શું કરવું તે તે કહે! પ્રેમીલા–જુઓ, ગઈ કાલે અમે એજ વિચાર કર્યો કે આવતા પર્યુષણ પહેલાં આપણા ગામમાં ઘણા સાધમિક ભાઈઓને કાંઈ સાધન કે ઠેકાણું જ નથી માટે એવા ભાઈઓ અને બહેનેના માટે અમે એક ફંડ કરેલ છે. તેમાંથી દરેક વસ્તુ મંગાવી અને જેને જે વસ્તુની જરૂર હોય તે આપવી અને એમને આપણી સાથે આરાધનામાં જોડવા, એ સિવાય દરેક કાર્યક્રમ કેમ કરવા એ ગોઠવેલ છે. કાન્તા–ત્યારે તેમાં શું આપવાનું હોય ? પાંચ-પચીસ રૂપીયાની વસ્તુ કે બીજું શું? સરલાના ના બહેન, એમના માટે અમે એક હજાર રૂપીઆ એકઠા કરી અને તેમાંથી દરેક વ્યવસ્થા કરી છે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy