SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છે ભાવના E ૧ રાજાભિયાગ—રાજાની આજ્ઞાના દબાણથી કરવું પડે તે. ૨ ગણાભિયાગ—ઘણા લેાકેાના દબાણથી કરવું પડે તે ૩ અલાભિયાગ—ચાર, લશ્કર અને લુંટારા વગેરેના દબાણથી કરવું પડે તે. ૪ દેવાલિયાગ—ક્ષેત્રપાલ વગેરે ઢવાના દબાણુથી જે કરવુ પડે તે. ૫ ગુરુ-નિગ્રહાભિયાગ—માતા-પિતા વગેરે વડીલાના દબાણથી જે કરવું પડે તે. ૬ ભીષણ-કાંતાર-વ્રુત્તિ—ભયંકર પરિસ્થિતિમાં સપડાવુ' પડયું હાય કે આજીવિકાની ભારે મુશ્કેલી ઉભી થઇ હાય, તેથી જે કરવુ' પડે તે ૭ ભાવના ભાવના એટલે ઉત્તમ વિચારા, જેનાથી સમકિત વધુ દૃઢ થાય છે. તે છ છે. ૧ સમકિત ધમનું મૂળ છે. ૨ સમકિત ધર્મનગરનું દ્વાર છે. ૩ સમતિ ધ``દિરના પાયા છે. ૪ સમકિત ધમના ભડાર છે. ૫ સમક્તિ ધર્મના આધાર છે. - સમકિત ધનું પાત્ર છે. આ રીતે છ ભાવના મજમુતપણે ભાવવી.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy