SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ દિન પૂરણ -વાસે કરછ, ભમરા પણ વિલગત; કામીજન અનુકુળથીજી, આલિંગન દીયંત. ચઉના વીરજી ૨ મિત્ર દ્વિજ આવી મોજ, ચીવર દીપે અર્ધ આવ્યા તાસ વિડિલેજ, ચોમાસે નિરાબાધ. ચઉનાણી વિરજી૩ અપ્રીતિ લહી અભિગ્રહ ધરી છે, એક પખ કરી વિચરંત; શૂલપાણી સુર બેધીએજી, ઉપસર્ગ સહી અત્યંત ચઉનાણુ વીરજી ૪ મુહૂર્ત માત્ર નિદ્રા લહેજી, સુહણાં દશ દેખત; ઉત્પલ નામ નિમીત્ત, અર્થ કહે એમ તંત રે. ચઉનાણું વીરજી. ૫ તાલ પિશાચ હશે જે પહેલાજી, તે હણશે તમે મોહ, શીત પંખી દિલ ધ્યાયજી, શુકલધ્યાન અક્ષભ. ચઉનાળું વીરજી ૬ વિચિત્ર પંખી પેખીએ, તે કહેશે દુવાલસ અંગ; ગે વર્ગ સેવિત ફલ થાપશોજી, અને પમ ચઉવિ સંધ. ચઉનાણી વિરજી. ૭ ચઉવિ સુર સેવિત હશો, પદ્મસરોવર દીઠ મેરૂ આરોહણથી હાયશેળ, સુર સિંહાસન ઈ. ચઉનાણું વીરજી ૮ જે સુરજ મંડલ દેખીયું, તે હસે કેવલનાણ; માનુષેતર અંતર વીટીયે, તે જગ કીર્તિ મંડાણ ચઉનાણી વિરજી ૯
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy