SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ–ગુણુ–સ ગ્રહ આફ્રિ જિનમડલ-અખ'ડલની પરે, ભક્તિ શક્તિ અનુસાર કરદા, શહેર વડાદરામાં સંગીત સહે, પ્રભુજીણુ ગાઈ કરે છે આન’દા. તેમીશ્વર૦ ૬ મહાવીરસ્વામિનું સ્તવન, મને ઉપકારી વીર પ્રભુ સાંભરે રે, મારા દર્શનના દાયક દેવ રે; મને મુકીને મુક્તિમાં સંચર્યાં રે, હવે કોની કરીશ હુંતે। ભક્તિ રે. મને ઉપગારી વી૨૦ ૧ મારા હૈયાના હાર પ્રભુ વીરજી રે, રાખી તડફડતા દાસ થયા સિદ્ધ રે, મને ઉપગારી૦ ૨ ગાયમ ગાયમ કેનાર ગયા મુક્તિમાં ક કહું કાની આગલ થઇ દુઃખ રે. મને ઉપકારી૦ ૩ ગયા ત્રિપદી સુણાવનાર મુક્તિમાં રે; કાણુ પ્રશ્નની ઢાલશે ભૂલ ૨. મને ઉપકારી ૪ આલે ગૌતમ વેણુ એમ રાગથી રે; ઘડીભરમાં વીચરુ પ્રભુ વેણુ રે. મને ઉપકારી પ પ્રભુ વીતરાગ રાગને ટાલતા રે; રાગ હાતા ન કૈવલજ્ઞાન રે, મને ઉપકારી દ એમ ભાવી ગૌતમ થયા કેવલી રે; દેવ આચ્છવ કરે ગુણુ ગાન હૈ. મને ઉપકારી છ નમે ગૌતમ વીર પદ્મ પદ્મને રે; પામી હૈાશે દીવાળીનું પરવ રે, મને ઉપકારી ૮ ન
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy