SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ પચાસ વર્ષ સુધી તપ્યા લખમણ, માયા તપ ના શુદ્ધ રે; અસંય ભવ ભમ્યા એક કુવચનથી, પદ્મનાભ વારે સિદ્ધ છે. તપને સેવે રે, ૪ આહારનિરિહંતા રે સમ્યફતપકો, જુઓ અત્યંતર તપ રે; ભદધિ સેતુ રે, અમ તપગણે, નાગકેતુ ફળ પર રે. તપને સેવે રે. ૫ ઢાળ ૬ ટી. (સ્વામી સીમંધર વિનતિ-એ દેશી) વાર્ષિક પરિક્રમણ વિષે, એક હજાર શુભ આઠ 3 શ્વાસ ઉશ્વાસ કાઉસગ્ય તણાં, આદરી ત્યજે કમ આઠ રે. પ્રભુ તુમ શાસન અતિ ભલું. ૧ દુગ લખ ચઉ સય અડ કહ્યા, પલ્ય પણુયાલીશ હજાર રે, નવ ભાગે પત્યના ચઉ કહ્યા, શ્વાસમાં સુર આયુ સાર રે. પ્રભુ તુમ શાસન. ૨ ઓગણીશ લાખ ને તેસઠી, સહસ બસે અડસઠી રે; એટલા પલ્યોપમ દેવનું આઉખું, નવકાર કાઉસ્સગ જી રે. પ્રભુ તુમ શાસન. ૩ એકસઠ લાખ ને પણતીસા, સહસ બસેં દશ જાણ રે, એટલા પત્યનું સુર આઉખું, લેગસ્સ કાઉસ્સગ માન રે. પ્રભુ તમ શાસન ૪ ધેનુણ રૂપે રે જીવના, અચલ છે આઠ પ્રદેશ રે, તેહ પર સર્વ નિર્મલ કરે, પર્વ અદ્રાઈ ઉપદેશ રે. પ્રભુ તુમ શાસન ૫
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy