SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ શુદ્ધિ (૧) ભક્તિ. (૨) હદયને પ્રેમ. (૩) ગુણની રતુતિ. (૪) હેલનાને ત્યાગ અને (૫) આશાતનાને ત્યાગ કરે તે. સમકિતને નિર્મળ કરે તે શુદ્ધિ કહીએ. તે ત્રણ પ્રકારે છે. ૧ મનશુદ્ધિ, ૨ વચનશુદ્ધિ અને ૩ કાયશુદ્ધિ. ૧ લી મનશુદ્ધિ-શ્રી વીતરાગ ભગવતે કહેલ તવ તે જ સત્ય છે, બીજું જુદું છે એવી બુદ્ધિ તે મનશુદ્ધિ. ર જી વચનશુદિ–વીતરાગદેવની ભક્તિ કરવાથી જે કામ ન થાય તે બીજા દેવેની ભક્તિ કરવાથી શી રીતે થાય? એમ બેલિવું તે વચનશુદ્ધિ. ૩ જી કાયશુદ્ધિ: શ્રી વીતરાગ સિવાય અન્ય દેવને કાયાથી ન નમે. પાંચ દૂષણે સમ્યફમાં અતિચાર આદિ દો જેનાથી લાગે તે દૂષણ પાંચ છે. (૧) શંકા, (૨) આકાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) મિશ્યામતિ ગુણવર્ણન અને (૫) મિથ્યામતિ પરિચય. ૧ જૈનધર્મમાં અવિશ્વાસ તે શંકા. ૨ બીજા ધર્મોની ઈચ્છા તે આકાંક્ષા. ૩ ધર્મમાં ફળને અવિશ્વાસ તે વિચિકિત્સા ૪ મિથ્યાદશનીઓના ગુણેના વખાણ તે મિશ્યામતિ ગુણ વર્ણના
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy