SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિઓ જિન અરિહંત સમ દમ વંત, સેવે સંત માનમાં, , પરતણી આશ જે ભવવાસ, કીધ નિરાશ સ્વધ્યાનમાં કામ ને કેહ વિદલિત મેહ, નિંદ વિહ સુજ્ઞાનમાં, સયલ ગુણ ભૂપ પરમાતમરૂપ, સદભૂત તાનમાં. ૨ નમે તરવાવભાસી, જગભાવવિકાસી સ્વ પરપ્રકાશી નાણને, પશુપણું ટાલી સુરરૂપ કરે જે, પલવ આણે પહાણને, ભૂલ અનાદિ ટળે જાસ પ્રભાવે, રક્ષે ભાવપ્રાણને; પ્રણ જિનવાણુ, મહા કલ્યાણી, આપે પદ નિવણને. ૩ જિનાજ્ઞાકારી દંભ નિવારી, શુદ્ધ અને સેવતા, જિનગુણરાગી નિર્ગુણ ત્યાગી, સુવિધિ આ સેવતા; નિજ ભાવે મગ્ના વિભાવે અલગ્ના, ક્ષામતા રે બેવતા, શુદ્ધ સમકિત ધારી જાઉં બલિહારી જસ સાન્નિધ્યકારી દેવતા. ૪ શ્રી પર્યુષણ પર્વની સ્તુતિ વરસ દિવસમાં અષાડ માસ, તેમાં વળી ભાદર માસ, આઠ દિવસ અતિ ખાસ પર્વ પજુસણ કરો ઉલ્લાસ, અાઈધરને કરો ઉપવાસ, પિસહ લીજે ગુરુ પાસ વડા કલ્પને છ કરી, તેહ તણે વખાણ સુણીને, ચૌદ સુપન વાંચીજે; પડવે ને દિન જન્મ વંચાય,એચ્છવ મહેચ્છવ મંગળ ગવાય, વીર જિણેસર રાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર, વીર તણે પરિવાર
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy