SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શુકનાવલી ૨૪૯ ૪૨૪ મધ્યમ–તમારા ઘરમાં ચિંતા અને રંગ ભર્યા છે થોડા સમય પછી દૂર થશે, વાંછિત ફળ મળશે. ૪૩૧ ઉત્તમ-તમને લાભ, શારીરિક રોગનાશ, અને સારા સ્થાનની પ્રાપ્તિ અને મને રથ સિદ્ધ થશે. જયાં જશો ત્યાંથી કુશલતાપૂર્વક આવશે. ૪૩૨ ઉત્તમ-તમને લાભ છે. પરદેશ જવાથી સન્માન અને સુખ થશે. બધી ચિંતા દૂર થશે. ૪૩૩ મધ્યમ તમારા મનમાં ચિંતા છે. ધીરજ રાખી પુય કરે સુખ મળશે. ૪૩૪ ઉત્તમ-મનવાંછિત ફલ મળશે. કલેશ નાશ થશે. ભાઈ–બંધુએથી મેળાપ થશે. બહુ સારું છે.. ૪૪૧ ઉત્તમ-તમને ફળ મળશે, ડરશો નહિ. લાભ થશે મને રથ સિદ્ધ થશે. ૪૪૨ મધ્યમ-આ કામ કરવાથી તમને સુખ નથી, ચિંતા થશે. રાજયને ડર છે. પરંતુ પ્રભુમંદિરમાં દીપક કરે, બધું દૂર થશે. ૪૪૩ મધ્યમ-આ કામ અશુભ છે. આમાં ચિંતા થશે. નવ ગ્રહની પૂજા કરે. કલ્યાણ થશે. ૪૪૪ ઉત્તમ-તમને વ્યાપારમાં લાભ થશે. કાંઇક ચિંતા થશે. આથી પ્રભુ નામની ગોળી બનાવી પાણીમાં નાખે. બધું દુખ દૂર થઈ ઘણે લાભ મળશે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy