SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રી જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂ૫–ગુણ-સંગ્રહ કામ કરવું. જેથી સફળતા મળશે. કુળદેવીની પૂજા કરવાથી કલ્યાણ થશે. ૨૩૪ સામાન્ય–તમારા ઘરમાં વિરોધ અને કુટુંબમાં ફૂટ છે. આથી પીપળાની પૂજા કરવી. સુખ મળશે. ૨૪૧ ઉત્તમ-તમારા ઘરમાં સુખ થશે, સર્વ કાર્ય સિદ્ધ થશે, મનધાર્યું ફળ મળશે. ઉપાય કરે. ૨૪૨ મધ્યમ તમને ઘર પ્યારું છે, વ્યાપારમાં લાભ છે. પરંતુ સૂર્યદેવની ઉપાસના કરે ફળ મળશે. ૨૪૩ ઉત્તમ-તમારા વેપારમાં વૃદ્ધિ થશે. મનને સંદેહ દૂર કરે. પરંતુ કાંઈક ધર્મકાર્ય કરો. સર્વ સિદ્ધિ થશે. - ૨૪૪ ઉત્તમ-સુખ અને લાભ છે. ચિંતા દૂર થશે, શરીરમાં તલ અગર મસા છે. જેથી તમારું કલ્યાણ થશે. ૩૧૧ મધ્યમ–તમને સારી જગ્યાએથી લાભ મળશે, પરંતુ માતા-પિતાની સેવા કરે. કુળદેવતાની પૂજા કરે, બ્રાહ્મણને જમાડે તે સુખ મળશે. ૩૧૨ ઉત્તમ-તમારી ઈચ્છા સફલ થશે, ધન તથા કુટુમ્બની વૃદ્ધિ થશે. સ્વપ્નમાં ગજ-અશ્વ જુવો તે માંગલિક સમજવું. ૩૧૩ સામાન્ય તમને ધનની ઈચ્છા છે, શત્રુ ઘણા છે, તેથી અધિક ચિંતા છે, ભગવાનની પૂજા કરે. ૩૧૪ ઉત્તમ-તમારું કલ્યાણ થશે. કાર્યમાં સફળતા મળશે, ધનની પ્રાપ્તિ થશે. ઈષ્ટદેવની પૂજા કરે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy