SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ દશ પ્રકારની સામાચરી વાયુકાય (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય એ છ કાયની રક્ષા કરે તે છ ગુણુ હાવાથી ૬+t=૧૨ ખાર ગુરુ થયા. પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ કરે તેથી એ પાંચ ગુણે યુક્ત કરતાં ૧૨+૫=૧૭ ગુણ થયા. તથા (૧૮) લેાભ નિગ્રહ (૧૯) ક્ષમા (૨૦) ચિત્તની પ્રસન્નતા (૨૧) શુદ્ધ રીતે વસ્ત્રાદિકનુ પડિલેહણ (૨૨) સંયમયેાગમાં પ્રવૃત્તિ એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ પાલન, તથા નિદ્રા, વિકથા અને અવિવેકને ત્યાગ (૨૩) અકુશળ મનને નિધિ (૨૪) અકુશળ વચનના નિરોધ અને (૨૫) અકુશળ કાયાના નિધિ . (૨૬) શીતાર્દિક પરિષહા સહન કરવા અને (૨૭) મરણાદિ ઉપસર્ગો સહન કરવા, એ પ્રમાણે સાધુ ભગવંતના ૨૭ ગુણી સમજવા, દશ પ્રકારની સમાચારી ૧ નિસિહી એટલે ત્યાગ, સાવદ્ય વ્યાપાર અગર પાપાચરણના ત્યાગ તે નૈષધિકી. ૨ આવસહી એટલે અવશ્ય કરવા ચેષ ક્રિયા. આવશ્યકાદિ અવશ્ય કરવું તે આવશ્યકા. ૩ ગુરુ આદિ વડીàાની ઇચ્છા જાણવી તે ઈચ્છાકાર. ૪ જે કાંઇ પાપ-દોષ થયા હાય તેના મિચ્છા મિ તુનું આપવા તે મિથ્યાકાર. ૫ ગુરુ આદિ વડીàાના વચન પ્રમાણે કરવું તે તત્તિ ( તથાકાર ).
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy