SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સ‘મહે શુક્રની દશામાં શ્રી સુવિધિનાથ ભગવાનના જાપ. શનિની દશામાં શ્રી મુનિસુવ્રતસ્વામી રાહુની દશામાં શ્રી ૨૨ મા ભગવાનના કેતુની દશામાં શ્રી ૧૯-૨૩ ભગવાનના જાપ કરવા "" જોઈએ. "" સન્ન ,, 99 આ તીર્થંકરોના જાપ કરવાથી ક્રૂર ગ્રહ પણ શાંત થઈ જાય છે. અને સાથે નીચે લખેલ મન્ત્ર ૨૧ અથવા ૨૭ વાર હુ'મેશા ભણવા— પડી શ્રી મહાશ્ચન્દ્ર-સૂયૅગારક-બુધ-બૃહસ્પતિ-શુક્રશનૈશ્વર-રાહુ-કેતુ-સહિતાઃ ખેટા જિનપતિપુરતે ડવતિષ્ઠન્તુ મમ ધન-ધાન્ય—જય—વિજય-શુભ-સૌભાગ્ય-વૃત્તિ-કીતિ -કાન્તિશાન્તિ—તુષ્ટિ–પુષ્ટિ-બુદ્ધિ-લક્ષ્મી-ધર્માર્થ કામદાઃ સુ; સ્વાહા. શ્રદ્ધાપૂર્વક જાપ કરવાથી આનંદ-મંગળ થાય છે. Ø બુદ્ધિજનક સકાર આલકના જન્મ થયા બાદ નાલ છેઢતાં પહેલાં (દક્ષિણ) જમણા હાથની અનામિકા અ'ગુલીના અગ્ર ભાગમાં સુવર્ણની અંગુલી અને ગાધૃત ભેગા કરી આ મંત્ર એલવા. ૐ ભૂત્વયિ ધામિ, ૐ પૂત્વયિ ધામિ, ૐ ભૂચિ દયામિ, ૐ ભૂર્ભુવઃ સ્વઃ સવ" ત્વયિ વ્રુધામિ. આ ચાર મ`ત્રથી બાલકને થાડા થાડા ચાર વાર મધ ધી ચટાડવું. આમ કરવાથી ખાલક બુદ્ધિમાન અને યશસ્વી થાય છે,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy