SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ ટ, ઠ, ડ, ઢ, ણ ધાન: મેંઢાની સાથે વૈર છે, ત, થ, દ, ધ, ન, સર્ષ ગરુડની સાથે વૈર છે. ૫, ફ, બ, ભ, મ ઉંદર બિલાડી સાથે વેર છે. , ૨, લ, વ, મૃગ : સિંહની સાથે વેર છે. શ. ષ. સ, હ. મેંઢા શ્વાનની સાથે વૈર છે. આ વર્ગોમાં પરસ્પર પાંચમો પાંચમે વર્ગ ત્યાગ કરીને સંબંધ કરવું જોઈએ તે જીવનભર શાન્તિથી સમય પસાર કરી શકે, વર્ષના ચાર સ્થલ્મ ૧. ચૈત્ર સુદ ૧ ના રેવતી નક્ષત્ર હોય તે વરસાદ સારે થાય. ૨, વૈશાખ સુદ ૧ ના ભરણી નક્ષત્ર હોય તે તાપ અનુકુળ અને ઘાસ સારું થાય. ૩, જેઠ સુદ ૧ ના મૃગશિર નક્ષત્ર હોય તે પવન અનુકુળ થાય છે. ૪. અષાડ સુદ ૧ ના પુનર્વસુ હોય તે અનાજની પેદાશ સારી થાય, નક્ષત્રથી વર્ણફલ શ્રેષ્ઠ અક્ષયતૃતીયાથી રહિણી નક્ષત્ર હય, શ્રાવણ સુદ પુનમે શ્રવણ નક્ષત્ર હોય, અને પિષ વદ અમાવાસ્યાએ મૂલ નક્ષત્ર હેય તે સમજવું કે આ વર્ષ સારું જશે. રાખી શ્રવણના હુએ, પિષમેં ભૂલ ન હોય, આખા રહણ ન મિલે, મહી ફુલતી હેય.”
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy