SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ કર્મો ૧૫ પ્રકારે, ૯૩ પ્રકારે, ૬૭ પ્રકારે તથા સર પ્રકારે પણ છે. ૧૦૩ પ્રકારે નીચે પ્રમાણે ૪ ગતિ-નરક, તિયચ, મનુષ્ય અને દેવ. ૫ જાતિ-એકેંદ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય. ચઉરિંદ્રિય અને પંચેંદ્રિય. ૫ શરીર–ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, અને કામણ ૩ ઉપાંગ–ઔદારિકે પાંગ, વૈક્રિપાંગ અને આહારકે પાંગ. ૧૫ બંધન–૧ દારિક ઔદારિક બંધન, ૨ ઔદારિક તેજસ બંધન, ૩ ઔદારિક કાર્મણબંધન, ૪ ઔદ્યારિક તેજસ કામણ બંધન, ૫ ક્રિય વક્રિય બંધન, ૬ વેક્રિયતૈજસબંધન, ૭ વેકિય કામણ બંધન, ૮ વેકિય તેજસ કામણ બંધન, ૯ આહારક આહારક બંધન, ૧૦ આહરક તેજસ બંધન, ૧૧ આહાક કામણ બંધન, ૧૨ આહારક તેજસ કામણ બંધન, ૧૩ તેજસ તેજસ બંધન, ૧૪ કાર્મણ કાર્મણ બંધન, ૧૫ તેજસ કામણ બંધન, ૫ સંઘાતન–ઔદારિક સંઘાતન, વેદિય સંઘાતન, આહારક સંઘાતન, તેજસ સંઘાતન અને કાશ્મણ સંઘાતન. ૬ સંઘયણ–વજઋષભનારા, રૂષભનારા, નારાચ, અર્ધ નારાચ, કાલિકા અને છેવટું. ૬ સંસ્થાન–સમચતુરસ, ન્યધ, સાદિ, કુન્જ, વામન અને હુડકો
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy