SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪} શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ-વિષયરૂપ–ગુણુ–સ‘ગ્રહ નીઓના વેઢા ગણીને કાઉસ્સગ કરે, ૧૩ નેત્રને જેમ તેમ ફેરવ્યા કરે, ૧૪ કપડાને સઢાચી રાખે, ૧૫ મસ્તક ધુણાવે, ૧૬ હુંકાર કરે, ખડખડ અવાજ કરે, ૧૭ આમતેમ જુએ. ૧૮ પ્રમાણ રહિત ચાલપટ્ટો રાખે, ૧૯ ડાંસ આદિના લયથી શરીરને ઢાકે, એ એગણીશ ઢાષ કાઉસ્સગ્ગમાં ત્યજવા, શ્રાવક અને સાધુને બધા ઢાષા હોય. તેમાંથી શીતાદિ, ચાંલપટ્ટો તથા હૃદયના એ ત્રણ દોષ સાધ્વીજીને ન હોય, અને વધૂ ઢાષ સહિત ચાર ઢાષ શ્રાવિકાને ન લાગે. એટલે સાધ્વીજીને ૧૬ ઢાષ અને શ્રાવિકાને પંદર ઢાષ લાગે. આવી ચેષ્ટા વડે કાઉસ્સગ્ગ કરવાથી જોઇએ તેવા લાભ ન થાય, માટે ઢાષ ન લાગે તેવી રીતે મનની સ્થિરતાથી કાઉસગ્ગ કરવા. ૨૧ કાઉસ્સગનું પ્રમાણ એક લોગસ્સના કાઉસ્સગ્ગના (ચ ંદ્દેપુ નિમ્મલયરા સુધી) પચીશ શ્વાસેાશ્વાસ થાય છે. અને નવકારના આઠ શ્વાસેાશ્વાસ થાય તે પ્રમાણે લેવુ. ( શ્વાસેાશ્વાસ એટલે નાડીના ધમકારા ) ૨૨ સ્તવન દ્વાર મધુર કંઠે, ગંભીર પણે માટા અ'વાળુ' સ્તવન કહેવુ', ૨૩ સાતવાર ચૈત્યવદન આને ૧ સવારે પ્રતિક્રમણ વખતે વિશાલલેાચન, સ'સારદાવા, ૨ દેરાસરમાં, ૩ પચ્ચક્ખાણ પારતી વખતે, ૪ જમ્યાબાદ જગચિ'તામણિ, ૫ સાંજના નમોસ્તુ વમા
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy