SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનહાર ૧૪. - - ત્રણ ભુવનના સ્થાપનાજિનને વંદન કરવારૂપ બે અધિકાર, પુખરવરદીમાં અઢી દ્વીપમાં વિચરતા જિનેને વંદન કરવારૂપ તથા શ્રુતજ્ઞાનને વંદન કરવારૂપ બે અધિકાર, સિદ્ધાણં બુદ્ધાÍમાં પાંચ અધિકાર છે, તે આ પ્રમાણે-૧ સર્વસિદ્ધોને, ૨ શાસનનાયક શ્રી વીરપ્રભુને, ૩ ગિરનાર તીર્થપતિ શ્રી નેમિનાથને, ૪ અષ્ટાપદ પર્વત ઉપર બીરાજમાન ચોવીશ જિનેને નમસ્કાર અને સ્તુતિ કરવારૂપ તથા ૫ સભ્યદષ્ટિ દેને સ્મરણ કરવારૂપ એમ પાંચ છે. એ પ્રમાણે સર્વે મળીને બાર અધિકાર છે. ૧૩ વંદન દ્વાર કોને કેને વંદન થાય તે વંદન દ્વાર. અરિહંત ભગવતે સિદ્ધ ભગવતે અને મુનિ ભગવતે વંદન કરવા ગ્ય છે. તથા શ્રુત-સિદ્ધાંત વંદન કરવા યોગ્ય છે. ૧૪ સ્મરણ દ્વાર શાસનમાં જે સમકિતદષ્ટિ દેવ-દેવી છે, તે મરણ કરવા યોગ્ય છે. ૧૫ ચાર પ્રકારના જિન ૧ તીર્થકરનું નામ તે નામજિન, ૨ પ્રતિમા પગલા વગેરેની સ્થાપના તે સ્થાપના જિન, ૩ જે જિનેશ્વરે થઈ ગયા અને કેવલજ્ઞાન પામીને થશે તેઓના જીવે તે દ્રવ્ય જિન અને જ સમવસરણમાં બીરાજમાન તીર્થકરે તે ભાવજિન છે,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy