SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદુધાત દ્વારે ૧૦૩ ૧૦ ભવનપતિ, વ્યંતર, જતિષી અને વૈમાનિક એ તેર દંડકે સમચતરસ સંસ્થાન હેય. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને છયે સંસ્થાન હોય. સંમૂછિમ મનુષ્યને હુડક સંસ્થાન હેય. ૮ કષાય દ્વાર–૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લભ, એ ચારેય કષાય એવીય દંડકમાં હોય છે. ૯ ઈન્દ્રિય દ્વાર–૧ સ્પર્શનેન્દ્રિય, ૨ રસનેન્દ્રિય, ૩ ઘણેન્દ્રિય, ૪ ચક્ષુરિન્દ્રિય, અને ૫ શ્રોત્રેન્દ્રિય, એ પાંચ ઈન્દ્રિય છે. નારકી, દશ ભવનપતિ, યંતર, જ્યોતિષી, વૈમાનિક તિર્યંચ પંચેંદ્રિય અને મનુષ્ય એ સેળ દંડકમાં પાંચે ઈદ્રિયો હોય. પાંચ સ્થાવરને એક સ્પર્શનેન્દ્રિય, બેઇદ્રિય જીવેને સ્પશેના અને રસના એ બે ઇંદ્રિય, તેઈન્દ્રિય જીને સ્પર્શના, રસના અને ઘાણ (નાક) એ ત્રણ ઈન્દ્રિયો હોય, અને ચૌરકિય જીને સ્પર્શના, રસના, વ્રણ અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયો હેય. ૧૦ સમુદ્રઘાત દ્વાર–સમુદ્દઘાત સાત છે. ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તેજસ, ૬ આહારક અને ૭ કેવળી સમુદઘાત. નારકી અને વાયુને પહેલા ચાર સમુદઘાત હેય. ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય એ ચદ દંડકે પહેલા પાંચ સમુદઘાત હય,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy