SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ નવતવ સંક્ષિપ્ત વિચાર જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજે રે બંધ “ક્ષ એ નવ તત્ત્વ છે. તેના ભેદે નીચે પ્રમાણે છે – જીવતરવના ૧૪ સંવરતત્વના પણ અજીવતવના ૧૪ નિર્જ રાતવના ૧૨ પુણ્યતત્તવના ૪૨ બંધતત્તવના ૪ પાપતાવના ૮૨ મોક્ષતાવના ૯ આશ્રવતવના ૪૦ નવ તની વ્યાખ્યા ૧ જીવતત્વ–નીવતિ-કાળાનું પાચતીતિ કવિ એટલે કે ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણેને અને જ્ઞાનાદિક ભાવપ્રાણેને ધારણ કરે તે. ૨ અજીવતવ-જીવથી વિપરીત સ્વભાવવાળું ચેતના રહિત હોય તે. ૩ પુછુયતત્વજે શુભ કર્મના ઉદયથી સુખને અનુભવ થાય તે. ૪ પાપતત્વ જે અશુભ કર્મના ઉદયથી દુઃખને અનુભવ થાય તે. ૫ આશ્રવ–મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા કર્મનું આવવું તે. ૬ સંવર–જેનાથી આવતા કર્મને રોકાવાય તે. ૭ નિર્જરા–આવતા કર્મને રોકવા અને પૂર્વે બાંધેલા કને દેશથી ક્ષય કરવું તે..
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy