SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ લાખ જીવયેાનીની ગણુત્રીની સમજ ચેારાશી લાખ જીવયાનીની ગણત્રીની સમજ જીવાના મૂળ ભેઢાને પાંચ વષ્ણુ, એ ગધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પપાંચ સ’સ્થાને ગુણવાથી ચેાનીની સંખ્યા આવે છે. જેમકે-પૃથ્વીકાયના મૂળ ૩૫૦ ભેદને પાંચવણ વડે ગુણુતાં ૧૭૫૦ થાય, તેને એ ગધે ગુણતાં ૩૫૦૦ થાય, તેને પાંચ રસે ગુણતાં ૧૭૫૦૦ થાય, તેને આઠ સ્પર્શે ગુણુતાં ૧૪૦૦૦૦ થાય, તેને પાંચ સસ્થાને શુષુતાં ૭૦૦૦૦૦ થાય. આ રીતે દરેકને ગુણુવાથી સંખ્યા પ્રાપ્ત થશે. તેનુ' યંત્ર આ પ્રમાણેઃ— 4 ૧ શ્વેતવણુ, પીતવર્ણ, રક્તવ, નીલવર્ગુ, અને કૃષ્ણવ, એ પાંચ મૂળ વણુ છે. ૨ સુરભિગધ, અને દુરભિગધ એ એ ગધ છે. ૩ તિક્ત, કટુ, કષાય, આમ્લ, અને મધુર એ પાંચ રસ છે. ૪ શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ, રુક્ષ, લઘુ, ગુરુ, મૃદુ, અને કશ એ આ સ્પર્શે છે. ૫ બંગડી જેવું ગાળ, થાળી જેવું ગાળ, ત્રણ ખુણાવાળુ, ચાર ખૂણાવાળું, અને લાંબું એ પાંચ સસ્થાન છે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy