SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ વેપાર કરવા વર્ષે વગેરે માલ ભરી આ પ્રદેશમાં તમે આવ્યા. આવીને માલનું વેચાણ કર્યુ., લાભ મનગમત થયા. એટલામાં વિજયવાં રાજાએ લક્ષ્મીનિલય નગરના રાજા સુરતેજ પર આક્રમણ કર્યુ.. ધન દાટે છે :- ‘સૂરતેજ રાજાએ જોયુ કે મારી પાસે એટલી શક્તિ નથી. એટલે પેાતાનુ બીજુ બધુ ડી દઇ, સાર–સાર વસ્તુએ અને નગરવાસીઓને લઈ આ પર્યંત ઉપર ચઢી ગયા, તમે બને પણ શત્રુનું સૈન્ય જોઈ ગભરાઈ ગયા હતા, તેથી તમે પણ પૈસા લઇ રાજા સાથે પર્યંત ઉપર આવી ગયા, પરંતુ ભય લાગી ગયા હતા; કે ‘શા અમારી પણ લૂંટ કરે ? માટે શું કરીયે ? ભાગી જવાય એમ નથી, ઉપદ્રવના મામલે છે. ત્યાં ભરાસા કેમ રહે? આથી તમે અનેએ જમીનમાં ખાડા ખોદીને ધન એમાં દાટી દીધું. જીવની આ વાતમાં કેટલી બધી સાવધાની છે! કેટલી બધી ધગશ છે! પાછી આવી ને આવી પ્રવૃત્તિઓ કરીને એ કુવાસનાએ દૃઢ થાય છે. પરિણામ, તત્ત્વને યાગ્ય હૃદય.’ ત્યાં તીર્થંકર પ્રભુ વિજયસિ'ને કહે છે : ‘તારા ભાઈ ગુણુચન્દ્રની બુદ્ધિ ખગડી. એને થયુ કે આ ખાલચન્દ્ર અડધા ભાગ લઈ જશે! પણ અહિં કાણુ જેનાર છે? માટે આને મારી નાખું. પછી તે સારીયે સંપત્તિ મારી થઈ જાય!' લક્ષ્મી જગતમાં શું કરાવે છે ? અનથ કે પરાય?
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy