SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પર કનાથ અને ભવસમુદ્ર પાર કરી ગએલા અજિતદેવ તીર્થકર પ્રભુને જોઈને મને ખૂબ આનંદ થયે, મારૂં મિથ્યાત્વ ખખડી ઉઠયું, અને ધર્મની ભાવના પુરાયમાન થવા માંડી. મને થયું. “અહ મારી જાતને ધન્ય છે, કે જે મેં ત્રણ લેકના ચિંતામણી સમાન તીર્થકર ભગવાનને યા!” ત્યાં તે દેવતાઓએ પ્રભુની દેશના માટે સસરણ રચ્યું! કેવુંક એ સુંદર હતું? સમવસરણું કેવું? .રત્ન, સુવર્ણ અને ચાંદીની ત્રણ કિલાવાળું ! શિલા ઉપર રત્નમય વિચિત્ર કાંગરા ઝગમગે છે ! સુગ્ય રચનાવાળા દિવ્ય તેણે છે. એટી ધજાઓને સમૂહ ઉચે ફરકતું હતું. ત્યાં અનેક ભમરાએ ગુંજારવ કરી આનંદમય વાતાવરણ સર્જી રહ્યા હતા! સમવસરણને તરણે, સિંહની આકૃતિઓ, ચક્ર, ધજાએ વગેરેને ય મહાન શણગાર હતે. વળી પ્રભુને બેસવાના સ્થાન પર સફેદ ત્રણ છત્ર સિંહાસન ઉએ શેલતા હતા કે તેથી સમોસરણ મનહર લાગતું હતું. એમાં જગદ્દગુરૂને બિરાજમાન કરવા માટે મધ્યવતી અશોકવૃક્ષની ચારે બાજુ વૈદુર્ય રનના સિંહાસન ઝળહળી રહ્યા હતા. દેવતાઓ અપવૃષ્ટિ કરતા દુંદુભિ અને દિવ્ય વનિના મીઠા સુર રેલાવતા –એવી એવી મહાન શેભાએ સમવસરણમાં દશ્યમાન હતી. આ બધું જોતાં મારા તે આનદની અવધિ ન રહી. હે, અસુરે વગેરે પણ દેશના સાંભળવા ઉતરી પડયા. ઈન્દ્રોએ વિનંતિ કરી શ્રી તીર્થંકર
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy